જન આશિર્વાદ યાત્રાnફ્લેશબેક મા જઈ આજે થોડી અલગ વાત કરીએ nવર્ષ 2017 ની ચૂંટણી ની તૈયારીઓ થઇ રહી હતી ને એકદિવસ મહેમદાવાદ વિધાનસભા માટે અર્જુનસિંહ ચૌહાણ નું નામ જાહેર થયું થોડા લોકોએ નારાજગી પણ વ્યક્ત કરી કેમકે નવા માણસ હતા ને અનુભવ પણ પ્રમાણ માં ઓછો હતો કેવી રીતે જીતશે આમ તેમ પણ અમને બધાને ફુલ ભરોસો હતો કે જીતીસુ જ કારણ કે આખરે માણસ પદ પૈસા થી મોટો નથી હોતો મોટો હોય છે એના નાના નાના પણ ઉંચા વિચારો થી ને આજેn વિધાનસભા વખતે નક્કી કર્યુ હતુ કે ભલે ચુંટણી હારી જવાતી પણ દારુ નુ એકપણ ટીપુ આવવુ ના જોઈએ ત્યારબાદ જીલ્લાપંચાયત ને દરેક ચુંટણી માંથી દારુ નુ દુષણ દુર કર્યુ , મહેમદાવાદ ના વિદ્યાર્થીઓ માટે મફત સ્પર્ધાત્મક પરીક્ષા ના વર્ગો ચાલુ કરાવડાવ્યા ને ફરી એકવાર n"બુકે નહીં પણ બૂક થી અભિવાદન "nજેથી કરીને એ બુક્સ ગરીબ વિદ્યાર્થી ના કામ લાગે એવો સુંદર અને ખૂબજ સરાહનીય વિચાર થકી આજે એમણે સાબિત પણ કરી દીધું આવા ને આવા સારા કાર્યો કરતા રહો ને લોકચાહના મેળવતા રહો એવી માં આશાપુરા ને પ્રાર્થના
About :
Contact:
Other Information
Featured Articles:
નડિયાદ વિધાનસભાના શ્રેષ્ઠ ધારાસભ્ય માનનીય શ્રી પંકજ ભાઇ દેસાઇ સાહેબ સતત પાંચમી વખત ગુજરાત સરકાર મુખ્ય દંડક બનવા બદલ ગાંધીનગર ખાતે મુલાકાત કરી શુભકામનાઓ પાઠવી હતી..
માનનીય કેબિનેટ મંત્રી શ્રી અર્જુનસિંહજી ચૌહાણ એ સ્વર્ણિમ સંકુલ-૧ ગાંધીનગર,ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણનો વિજય મુહૂતઁમા પદભાર સંભાળ્યો, 🎉 શુભેચ્છા પાઠવી હતી માં આશાપુરા ની કૃપા હર હંમેશ આપપર બની રહે તેવી શુભકામનાઓ
મહેમદાવાદના જનપ્રતિનિધી મારા પરમ મિત્ર ભાજપા ખેડાના પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણને 'વિજળી કર્મચારી મહામંડળ'ના અધ્યક્ષ પદે વરણી થતાં ખુબ ખુબ અભિનંદન💐💐
ખેડાના લોકપ્રિય સાંસદ, સૌના માર્ગદર્શક નવનિયુકત કેન્દ્રીય સંચાર રાજય મંત્રી શ્રી Devusinh Chauhan સાહેબ સાથે દિલ્લી ખાતે તેમના નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત કરી તેમને શુભેચ્છાઓ પાઠવી.💐💐
क्षत्रिय शिरोमणि सम्राट पृथ्वीराज चौहान की जन्म जयंति पर शत् शत् नमन ।n Natvarsinh Chauhan
ગુજરાત સરકારના મોસ્ટ સિનિયર કેબિનેટ મંત્રી માનનીય શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ ને જન્મદિવસ પર અનેકાનેક શુભકામનાઓ..n આપના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે ઈશ્વરને પ્રાર્થના.nnFrom Natvarsinh Chauhan
૧૭ ખેડા લોકસભા ના ભાજપ ના ઉમેદવાર શ્રી દેવુંસિંહ ચૌહાણજી ના નામાંકન ભરવાના હોઈ આપણે સૌ કાર્યકરો અને સમર્થકો સાથે મહારેલી મા જોડાઈએ અને ભવ્ય વિજય થકી શ્રી નરેન્દ્ર મોદીજી ને ફરી પ્રધાન મંત્રી બનાવીએ.....nવંદે માતરમ્ n#AbkiBaarPhirModiSarkar
ખેડા સાંસદ તરીકે મહત્તમ ગ્રાંટ ફાળવવા નું સુદ્રઢ આયોજન... સાથે સંસદ ભવન માં વિશેષ હાજરી.. જિલ્લા ભાજપ પ્રમુખશ્રી તરીકે અનુશાસન સાથે સહસ્મિત કાર્યકર્તા ને સંગઠિત કરતી સંગઠન ટીમ માટે ની કાર્યપ્રણાલી... પ્રવક્તા તરીકે ટીવી માધ્યમો ની ચર્ચા ઓ માં બૌદ્ધિક રજૂઆતો તર્ક સાથે દ્રઢતા થી પણ મોહક રીતે રજુ કરવા ની પ્રણાલી..... આ બધુજ સતત..... અવિરત... કાર્યરત... રહી ને પોતાની જવાબદારી ઓ બાખુબી થી સુપેરે નિભાવતા... તેજીલા તોખાર જેવા સ્ફૂર્તિલા લોકલાડીલા યુવા સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણજી ને પુનઃ ખેડા લોકસભા ના ઉમેદવાર તરીકે ભાજપ પક્ષ દ્વારા મહોર મારી છે તેને સોલીડ સમર્થન સાથે આવકારું છું..... વિજય નિશ્ચિત છે.... હવે લીડ માટે જ સહુ કાર્યકર્તા ઓ સાથે બીન રાજકીય યુવાનો, નાગરિકો... પણ રાષ્ટ્રનીતિ ને વાચા આપવા કટિબદ્ધ છે... ત્યારે.... જાયન્ટ વિજય ની અભિલાષા સાથે શુભકામના.